પંચમહાલ જિલ્લાના શહેરા પોલીસ સ્ટેશન ના હેડ કોન્સ્ટેબલ ને ગફલત બદલ સસ્પેન્ડ કરવા માં આવ્યો

પંચમહાલ, શહેરા પોલીસ સ્ટેશન માં ફરજ બજાવતા મનુ ભાઈ, કનાભાઇ પરમાર મળતી માહિતી મુજબ ગફલત બદલ સસ્પેન્ડ કરવા આવ્યા. શહેરા પોલીસ સ્ટેશન માં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા મનુભાઇ કનુભાઈ પરમાર ને પંચમહાલ જિલ્લાના પોલીસ વડા ડો.લીના પાટીલ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા. પંચમહાલ જિલ્લાના પોલીસ વડા. ડો લીના પાટીલ સાહેબ એ શહેરા પોલીસ સ્ટેશન માં ફરજ બજાવતા મનુ ભાઈ પરમાર ને સસ્પેન્ડ કરતા શહેરા પોલીસ સ્ટેશન માં ખડ્ભડાટ મચી જવા પામ્યો છે. રિપોર્ટર : તોફીક અન્સારી,શહેરા Post Views: 402